સંયુક્ત આરબ અમીરાત | |
---|---|
સંયુક્ત આરબ અમીરાત નું સ્થાન (green) in the Arabian Peninsula | |
રાજધાની | અબુ ધાબી 24°28′N 54°22′E / 24.467°N 54.367°E |
સૌથી મોટું શહેર | Dubai 25°15′N 55°18′E / 25.250°N 55.300°E |
અધિકૃત ભાષાઓ | અરબી[૧] |
વંશીય જૂથો (૨૦૧૫)[૨] |
|
ધર્મ (૨૦૧૦) |
|
લોકોની ઓળખ | Emirati[૨] |
સરકાર | Federal elective constitutional monarchy[૩][૪][૫] |
ખલીફા બિન ઝાયેદ અલ નાહયાન | |
Mohammed bin Rashid Al Maktoum | |
Saqr Ghobash | |
સંસદ | Federal National Council |
Establishment | |
૧૭૦૮ | |
• Sharjah | ૧૭૨૭ |
૧૭૬૧ | |
૧૭૬૮ | |
• Ajman | ૧૮૧૬ |
• Dubai | ૧૮૩૩ |
• Fujairah | ૧૮૭૯ |
૨ ડિસેમ્બર ૧૯૭૧ | |
૯ ડિસેમ્બર ૧૯૭૧ | |
• Admission of Emirate of Ras Al Khaimah to the UAE | ૧૦ ફેબ્રુઆરી ૧૯૭૨ |
વિસ્તાર | |
• કુલ | 83.600 km2 (32.278 sq mi) (114) |
• જળ (%) | negligible |
વસ્તી | |
• ૨૦૨૦ અંદાજીત | ૯,૮૯૦,૪૦૦[૬] (૯૨) |
• ૨૦૦૫ વસ્તી ગણતરી | ૪,૧૦૬,૪૨૭ |
• ગીચતા | 99/km2 (256.4/sq mi) (110) |
GDP (PPP) | ૨૦૨૦ અંદાજીત |
• કુલ | US$647.650 billion[૭] (૩૪) |
• Per capita | US$70,441[૭] (૭) |
GDP (nominal) | ૨૦૨૦ અંદાજીત |
• કુલ | US$૪૧૦.૨૧૪billion[૭] (૩૩) |
• Per capita | US$41,476[૭] (19th) |
જીની (૨૦૧૪) | ૩૨.૫[૮] ક્ષતિ: અયોગ્ય જીની કિંમત |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૯) | ૦.૮૯૦[૯] ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 31 |
ચલણ | યુએઇ દિરહામ (AED) |
સમય વિસ્તાર | UTC+04:00 (United Arab Emirates Standard Time) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +971 |
ISO 3166 કોડ | AE |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) |
સંયુક્ત આરબ અમીરાત (English: United Arab Emiates)એ અરેબિયન દ્વિપકલ્પમાં આવેલો એક દેશ છે, જે પુર્વમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં સાઉદી અરેબીયા અને ઓમાનથી ઘેરાયેલ છે. અબુધાબી તેનું પાટનગર છે. આ દેશ ૬ જુદીજુદી અમીરાતો જેવીકે અજમાન, દુબઈ, રસ અલ ખૈમાહ, શારજાહ અને ઉમ અલ કવાનનો બનેલો છે. દરેક અમીરાતનો વહિવટ જે તે શેખ દ્વારા થાય છે. ઇસ્લામ આ દેશનો સત્તાવાર રાજધર્મ છે અને અરબી તેની સત્તાવાર ભાષા છે. ૧૮૨૦ની સંધિ અનુસાર આ અમીરાતો બ્રિટનના વાલીપણા હેઠળ હતી જેનો ૧૯૭૧માં અંત આવ્યો હતો અને ત્યારબાદ આ અમીરાતોએ ભેગા મળીને સંયુકત આરબ અમીરાતની સ્થાપના કરી હતી.
દેશનુ અર્થતંત્ર મહદઅંશે ખનીજતેલ અને કુદરતી ગેસ પર આધારીત છે. ૮૦ના દાયકાના અંત પછી અર્થતંત્રનો ખનીજતેલ પર આધાર ઘટતો ગયો છે અને પ્રવાસન અને અન્ય ઉદ્યોગોનો ફાળો વધતો ગયો છે. દુબઈ અને અબુધાબી દુનીયાના અન્ય ભાગો સાથે હવાઇમાર્ગે જોડાયેલ છે અને એમિરાટસ અને એતિહાદ એર લાઇન્સના મુખ્ય મથકો હોવાથી યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડને જોડતી મહત્વની કડી સમાન છે. દેશની વસ્તીના લગભગ ૮૮% લોકો બહારના દેશોથી આવેલા કામચલાઉ વસાહતીઓની છે.[૧૦] દુબઈ, અબુધાબી, શારજાહ, અજમાન અને ફુજીરાહ દેશના મોટા શહેરો છે. જયારે ખલીફા બંદર, ઝાયેદ બંદર, જેબલ અલી અને બંદર રાશીદ અહીંના મુખ્ય બંદરો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |